GRD Recruitment 2026

GRD Recruitment 2026: જો તમે પણ જીઆરડી એટલે કે ગ્રામીણ રક્ષક દળ માં નોકરી કરવા માગતા હોય તો તમારા માટે એક સરસ મજાની ખબર છે. GRD ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીમાં મહિલા અને પુરુષ બંને અરજી કરી શકે છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમકે વહી મર્યાદા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અભ્યાસ કેટલો કરેલો હોવો જોઈએ અને ફોર્મ કેવી રીતે ભરવું? આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો.

GRD ભરતી 2026

ભરતીનું નામGRD Recruitment 2026
પોસ્ટનું નામગ્રામીણ રક્ષક દળ
કોણ કોણ અરજી કરી શકે ?પુરુષ અને સ્ત્રી બંને
કુલ જગ્યા351
પુરુષ માટે જગ્યા326
મહિલા માટે જગ્યા25
પગારનિયમ મુજબ
Home Page www.Gujojas.net

શૈક્ષણિક લાયકાત

જો તમે પણ ગ્રામીણ રક્ષક દરમિયાન ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમારે શૈક્ષણિક લાયકાત જાણવી ખૂબ જ જરૂરી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ આઠ પાસ હોવું જરૂરી છે.

વય મર્યાદા

વહી મર્યાદા અંગેની વાત કરીએ તો ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની વય મર્યાદા હોવી જોઈએ. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

વજન

આ ભરતીમાં ફિઝિકલ માહિતીમાં પુરુષનું વજન 50 કિલો હોવું જોઈએ અને મહિલા ઉમેદવાર નું વજન 40કિલો હોવું જોઈએ.

ઊંચાઈ

પુરુષ ઉમેદવાર ની ઊંચાઈ 160 સેમી હોવી જોઈએ અને ફ્રી ઉમેદવાર ની ઊંચાઈ 150 સેમી હોવી જોઈએ.

દોડ

પુરુષ ઉમેદવાર માટેની દોડ 800 મીટર પાંચ મિનિટમાં પૂરી કરવાની રહેશે જ્યારે સ્ત્રીઓ માટેની દોડ 800 મીટર 6 મિનિટમાં પૂરી કરવાની રહેશે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *