UPSC CSE Recruitment 2026: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નવી ભરતી જાહેર

UPSC CSE RECRUITMENT 2026: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એક સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમારું સપનું પણ IAS, IPS અને IFS અધિકારી બનવાનું હોય તો આ એક સારી તક છે. UPSC દ્વારા કુલ 933 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

યુ પી એસ સી સિવિલ સર્વિસિસ પરીક્ષા 2026: જે મિત્રો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક સારા સમાચાર છે યુપીએસસી સિવિલ સર્વિસ દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 933 પોસ્ટ છે.જેમાં IAS , IPS, IFS અને અન્ય કેન્દ્રીય સેવાઓ માટેની જગ્યાઓ આપેલ છે.અરજી ઓનલાઇન કરવાની છે જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તો તમારે યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પ્રિલીમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ તબક્કા રાખવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાતમાં માન્ય યુનિવર્સિટીઓ માંથી સ્નાતક ની ડીગ્રી પાસ કરેલ હોવી જોઈએ.

UPSC CSE ભરતીમાં તમે પણ ફોર્મ ભરવા ઇચ્છતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન અરજી 04 ફેબ્રુઆરી 2026 થી શરુ થયેલ છે. ફોર્મ ભરવા ઇચ્છતા ઉમેદવારોએ નોંધ લેવી ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ 24 ફેબ્રુઆરી 2026 છે.

UPSC CSE Recruitment 2026 : Overview

ભરતી નું નામ UPSC CSE Recruitment
કુલ જગ્યા933
પોસ્ટવિવિધ
અરજી કરવાની રીતઓનલાઇન
ઓનલાઇન અરજી શરુ તારીખ04/02/2026
છેલ્લી તારીખ 24/02/2026
વય મર્યાદા 21 થી 32 વર્ષ
સત્તાવાર વેબસાઇટ upsc.gov.in

Post Details

UPSC CSE પરીક્ષા માટે કુલ 933 જગ્યાઓ માટે ભરતી છે. તેમાંથી કુલ 33 જગ્યા દિવ્યાંગ માટે અનામત રાખેલ છે.

UPSC CSE Recruitment 2026 Eligibility Criteria

રસ ધરાવતા ઉમેદવારો એ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ. ડિગ્રી જેમ કે BE, BTech, MBBS . લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો એ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવા વિનંતી.

વય મર્યાદા

ઓછામાં ઓછી વય મર્યાદા21 વર્ષ
વધુમાં વધુ વય મર્યાદા 32 વર્ષ
  • લઘુત્તમ વય મર્યાદા: 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 32 વર્ષ
  • જનરલ : 32 વર્ષ
  • ઓબીસી : 35 વર્ષ
  • SC/ ST : 37 વર્ષ
  • PwBD: 42 વર્ષ

અરજી ફી

યુપીએસસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે અરજી ફી વિવિધ કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવે છે.

  • જનરલ / OBC / EWS: 100 રૂપિયા
  • અનુસૂચિત જનજાતિ / સ્ત્રી / દિવ્યાંગ : કોઈ અરજી ફી નથી

પસંદગી પ્રકિયા

આ ભરતી માટે પસંદગી પ્રકિયા 3 તબક્કામાં રાખેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

  • પ્રારંભિક પરીક્ષા
  • મુખ્ય પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ

UPSC CSE અરજી કરવાની રીત

આ ભરતી માટે ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ફોર્મ ભરવા માટે તમારે UPSC ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લેવાની રહેશે.

  • Official Website: upsc.gov.in
  • સૌપ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો
  • Official Notification વાંચો
  • તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરો : Apply Online
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો
  • લોગ ઈન કરો
  • ફોર્મ ભરો
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
  • અરજી ફી ભરો
  • ફોર્મ સબમિટ કરો
  • અરજી ફી ઓનલાઇન ભરવાની રહેશે

Important Date

મિત્રો, આ ભરતી માટેની સત્તાવાર જાહેરાત તારીખ 4 ફેબ્રુઆરી 2026 ના રોજ કરવામાં આવેલ છે ફોર્મ ભરવા માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની શરૂઆતની તારીખ 4 ફેબ્રુઆરી 2026 છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026 છે આ ભરતી માટેની પ્રારંભિક પરીક્ષાની તારીખ 24 મે 2026 છે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં અરજી કરવાની હોય તો અરજી કરી તમારું ફોર્મ સબમીટ કરવાનું રહેશે.

Official Notificationclick here
Apply Online click here

UPSC Recruitment 2026 FaQS

પ્રશ્ન 1 : UPSC ભરતી માટે કેટલી કુલ જગ્યાઓ છે ? જવાબ : કુલ 933 જગ્યા

પ્રશ્ન 2 : આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી ? જવાબ : ઓનલાઇન

પ્રશ્ન 3 : વય મર્યાદા શું છે ? જવાબ: લઘુત્તમ : 21 વર્ષ મહત્તમ : 32 વર્ષ

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *