AMC Recruitment 2026: AMC એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. જે મિત્રો અમદાવાદમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા મિત્રો માટે આ એક ખુશ ખબર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. AMC દ્વારા દિવ્યાંગજન (વિકલાંગ વ્યક્તિઓ) માટે ખાસ ભરતી ઝુંબેશ ની જાહેરાત કરી છે. આ ભરતીમાં સહાયક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સહાયક સ્વિમિંગ કોચની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જે મિત્રોનું સપનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરવાનું છે તેવો આ ભરતી અંગેની માહિતી મેળવી ઓનલાઈન અરજી કરી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી 2026: જે મિત્રો આ ભરતી માટે રસ ધરાવતા હોય અને યોગ્ય લાયકાત ધરાવતા હોય તેવા મિત્રો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 17 ફેબ્રુઆરી 2026 છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રણ માર્ચ 2026 છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા ,મહત્વપૂર્ણ તારીખો, મહત્વપૂર્ણ લીંક, પસંદગી પ્રક્રિયા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.
AMC Recruitment 2026 : Overview
| ભરતી બોર્ડ | AMC |
| ભરતી નું નામ | AMC Recruitment 2026 |
| પોસ્ટ | સહાયક MPHW, સહાયક સ્વિમિંગ કોચ |
| કુલ જગ્યા | 19 |
| ફોર્મ ભરવા રીત | ઓનલાઇન |
| ઓનલાઇન ફોર્મ શરુ | 17/02/2026 |
| Last Date | 03/03/2026 |
| Website | amc.gov.in |
Post Details
સહાયક MPHW: 18 જગ્યા
સહાયક સ્વિમિંગ કોચ : 01 જગ્યા
Educational Qualification
સહાયક MPHW: જે મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવી જોઈએ સહાયક MPHW માટે શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય આર એન આર એમ પાસ અથવા ફિમેલ હેલ્થ વર્કર નો કોર્સ પાર્ક કરેલ હોવો જોઈએ અથવા મલ્ટીપરપઝ હેલ્થ વર્કર નો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સરકાર માન્ય કોમ્પ્યુટર બીજી કોર્સ પાસ કરેલ હોવો જોઈએ. અનુભવની વાત કરીએ તો સરકારી આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા નગરપાલિકામાં એમ પી એચ ડબલ્યુ અનુભવ ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવશે.
સહાયક સ્વિમિંગ કોચ : સહાયક સ્વિમિંગ કોચ ની શૈક્ષણિક લાયકાત ની જાણકારી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. સહાયક સ્વિમિંગ કોચ માટે વૈજ્ઞાનિક સ્વીમીંગ પદ્ધતિઓ અને ડ્રાઇવિંગ નું પૂરતું જ્ઞાન વ્યવહારુ શિક્ષણનો અનુભવ હોવો જોઈએ. નિષ્ણાંત તરવૈયા હોવા જોઈએ. જીવન બચાવવાની પદ્ધતિઓ જેમ કે ડુબતા લોકોને બચાવવા અને કુત્રિમ શ્વાસ ઉછવાસ ના વ્યવહાર અનુભવ હોવો જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
AMC Recruitment 2026 વય મર્યાદા
સહાયક MPHW વય મર્યાદા અંગેની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે. સહાયક સ્વિમિંગ કોચની પોસ્ટ માટે વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં. વહી મર્યાદામાં છૂટછાટમાં દિવ્યાંગજન ઉમેદવારો માટે ઉપલીવય મર્યાદામાં દસ વર્ષની છૂટ છૂટછાટ સાથે મહત્તમ વય મર્યાદા 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
AMC Recruitment 2026 Salary
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી માટે પગાર ની વાત કરીએ તો ફિક્સ પે પહેલા ત્રણ વર્ષ માટે દર મહિને 26000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ ત્રણ વર્ષ પછી કામગીરી સમીક્ષાના આધારે પગાર મેટ્રિક્સ લેવલ-2 19,900 થી લઈને 63,200 + ભથ્થાં ચૂકવવામાં આવશે. પગાર ધોરણ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Important Date
આ ભરતી માટે મહત્વપૂર્ણ તારીખ ની વાત કરીએ તો આ ભરતી અંગેની જાહેરાત 17 ફેબ્રુઆરી 2026 ના રોજ AMC દ્વારા કરવામાં આવેલ છે. આ ભરતીમાં ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઇન અરજી સ્વરૂપ થવાની તારીખ 17 ફેબ્રુઆરી 2026 છે જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 માર્ચ 2026 છે.
How to Apply AMC Recruitment 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવવા માટે નીચેની સ્ટેપ ફોલો કરો. મિત્રો આ ભરતીમાં અરજી ઓનલાઇન કરવાની છે.
- સૌ પ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- સત્તાવાર વેબસાઈટ: www.ahmedabadcity.gov.in
- હવે આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- જો તમે આ ભરતી માટે લાયકાત ધરાવો છો તો તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
- apply online પર ક્લિક કરો.
- તમારું ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી સબમીટ કરો.
- ભવિષ્ય માટે ફોર્મ ની પ્રિન્ટ કાઢો.
- ઉમેદવારો નોંધ લેવી કે દિવ્યાંગ જન ઉમેદવારો માટે કોઈ અરજી ફી રાખેલ નથી.
| જાહેરાત વાંચો | અહી ક્લિક કરો સહાયક સ્વિમિંગ કોચ |
| ઓનલાઇન અરજી કરવાની રીત | અહી ક્લિક કરો |
AMC Recruitment 2026 માટે ધ્યાનમાં લેવાની બાબતો
ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી માટે પણ વિગતો ભરવામાં આવશે તે આખરી વિગતો ગણવામાં આવશે અને જરૂર પડે ત્યારે પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલ અને નકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને આપવાની રહેશે.
ઉમેદવાર દ્વારા ઓનલાઈન અરજી કરતી વખતે જે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અપલોડ કરવામાં આવેલ છે બે ફોટા ને બીજી કોપીઓ પોતાની પાસે રાખવી અને ભટ્ટી પ્રક્રિયા સમયે તેઓ ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.
ઉમેદવારે નોંધ લેવી કે ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં માન્ય ગણવામાં આવશે.
જે ઉમેદવારો પહેલાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય તેમના માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માટે પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે.
નિયમ મુજબ મહિલા ઉમેદવારો માટે મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જેની મહિલા ઉમેદવારો નોંધ લેવી.
મહિલા ઉમેદવાર તેમના પિતાના બદલે પતિ નામે અરજી કરવા માંગતા હોય તો તમે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની નકલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે.
